આ બચત મંડળનો મુખ્ય હેતુ ફક્ત બચતનો છે.
આ બચત મંડળ માં દર મહિને ૫૦૦ રૂપિયા નો શેર જમાં કરાવવા નો રહેશે.
મહિનાની ૧ થી ૧૦ તારીખમાં ૫૦૦ રૂપિયા શેર જમાં કરાવવા નો રહેશે.
મહિનાની ૧ થી ૧૦ તારીખમાં શેર જમાં કરાવવા માં વિલંબ થતાં ૧૦૦ રૂપિયા દંડ લેવામાં આવશે
મહિનાના શેર રકમની સાથે લીધેલ લોનનું વ્યાજ પણ ૧ થી ૧૦ તારીખ સુધીમાં જમાં કરાવવા નું રહેશે, વિલંબ થશે તો વ્યાજ નો પણ ૧૦૦ રૂપિયા દંડ ભરવાનો રહેશે.
No comments:
Post a Comment