આ બચત મંડળનો મુખ્ય હેતુ ફક્ત બચતનો છે. આ બચત મંડળ માં દર મહિને ૫૦૦ રૂપિયા નો શેર જમાં કરાવવા નો રહેશે. મહિનાની ૧ થી ૧૦ તારીખમાં ૫૦૦ રૂપિયા શેર જમાં કરાવવા નો રહેશે. મહિનાની ૧ થી ૧૦ તારીખમાં શેર જમાં કરાવવા માં વિલંબ થતાં ૧૦૦ રૂપિયા દંડ લેવામાં આવશે મહિનાના શેર રકમની સાથે લીધેલ લોનનું વ્યાજ પણ ૧ થી ૧૦ તારીખ સુધીમાં જમાં કરાવવા નું રહેશે, વિલંબ થશે તો વ્યાજ નો પણ ૧૦૦ રૂપિયા દંડ ભરવાનો રહેશે.

આડું વર્ષ લિસ્ટ

Loan Detail

અ.નં.સભ્યશ્રીનું નામલીઘેલ કુલ લોનની રકમલોનની તારીખજાન્યુઆરીફેબ્રુઆરીમાર્ચએપ્રીલમેજુનજુલાઇઓગસ્ટસપ્ટેમ્બરઓકટોબરનવેમ્બરડીસેમ્બરબાકી રહેલી રકમભરવાનુ થતુ વ્યાજ
5પરમાર નરેન્દ્રકુમાર દલપતભાઈ1500008/02/2026000015000225
7પરમાર નિલેષકુમાર દલપતભાઈ1000025/02/2026000010000150
17રાણા અશ્વિનકુમાર લવજીભાઈ2500016/04/2026000025000375
27રાણા મુકેશભાઈ ગલબાભાઈ2500017/04/2026000025000375
31રાણા શૈલેશભાઈ લવજીભાઈ2000024/02/2026000020000300
Total9500000000000000095000

No comments:

Post a Comment